ઇસ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પરસનલ સિલેકશન (IBPS)એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૧ જાહેર ક્ષેત્રની બેંકોમાં ૧૦૨૭૭ કસ્ટ્મર સર્વિસ એસોસિયેટ(CSA) જગ્યાઓની ભરતી માટે કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ(CRP CSA-XV)ની જાહેરાત કરી છે. સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો ૧ ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી IBPS ની સત્તાવાર વેબસાઇડ www.ibps.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો સમાવેશ થાય છે. ૧. પ્રાથમિક અને ૨. મુખ્ય.
IBPS ક્લાર્ક ભરતી ૨૦૨૫ની સત્તાવાર જાહેરાત
જુલાઇ ૨૦૨૫માં બહાર પાડવામાં આવી હતી જેમાં ગ્રાહક સેવા એસોસિયેટ પોસ્ટ્સ માટે કુલ
૧૦૨૭૭ ખાલી જગ્યાઓની વિગતો આપવામાં
આવી હતી. આ ભરતી બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા સ્નાતક યુવાનો માટે
સુવર્ણ તક છે.
આ જાહેરાતમાં રાજ્ય મુજબ જગ્યાઓ જોવા જઇએ તો ગુજરાત
રાજ્ય માટે કુલ ૭૫૩ જગ્યાઓ જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી.
ભરતી પ્રક્રીયા
સબંધેની તમામ સૂચનાઓની IBPS વેબસાઇડની www.ibps.in મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય.
નોકરીની
જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
IBPSમાં ક્લાર્ક ભરતીમાં જગ્યાઓની માહિતી:
ગુજરાત રાજ્ય માટેની જગ્યાઓની માહિતી :
|
Bank
Name |
કેટેગરી મુજબ
જગ્યાઓ |
Out
OF WHICH |
||||||||||
|
TOTAL |
HI |
OC |
VI |
ID |
ESM |
DESM |
||||||
|
29 |
54 |
98 |
36 |
164 |
381 |
5 |
4 |
3 |
5 |
48 |
16 |
|
|
4 |
9 |
16 |
6 |
25 |
60 |
0 |
1 |
1 |
0 |
6 |
3 |
|
|
1 |
3 |
5 |
2 |
9 |
20 |
0 |
0 |
0 |
0 |
2 |
0 |
|
|
3 |
8 |
16 |
5 |
23 |
55 |
1 |
1 |
0 |
0 |
5 |
2 |
|
|
9 |
20 |
36 |
13 |
57 |
135 |
1 |
2 |
1 |
1 |
13 |
7 |
|
|
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
|
|
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
|
|
1 |
3 |
6 |
2 |
13 |
25 |
0 |
0 |
0 |
1 |
2 |
1 |
|
|
Punjab & Sind Bank |
3 |
6 |
11 |
4 |
18 |
42 |
1 |
0 |
1 |
0 |
4 |
1 |
|
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
NR |
|
|
2 |
5 |
9 |
3 |
16 |
35 |
0 |
1 |
1 |
0 |
4 |
1 |
|
|
Total |
52 |
108 |
197 |
71 |
325 |
753 |
8 |
9 |
7 |
7 |
84 |
31 |
IBPSમાં ક્લાર્ક ભરતીમાં વય મર્યાદા:
ઉમેદવારોની ઉમર અરજી કરવાની તારીખે ૨૦ થી ૨૮
વર્ષની વચ્ચે હોવી જોઇએ. (એટલે કે તા.૦૨/૦૮/૧૯૯૭ અને ૦૧/૦૮/૨૦૦૫ વચ્ચે જન્મેલા
હોવા જોઇએ.)
સરકારશ્રીના નિયમ મુજબ SC/ST/OBC/PWBD છૂટાછેડાવાળી
બહેનો અને વિધવા બેનોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.
IBPS ક્લાર્ક ભરતીમાં મળવાપાત્ર પગાર:
કસ્ટ્મર સર્વિસ એસોસિયેટ(ક્લાર્ક)ને રૂ/-૨૪,૦૫૦-૬૪,૪૮૦ અને
અન્ય લાભો મળવાપાત્ર થશે.
IBPS ક્લાર્કનું Education Qualification:
v
ઉમેદાવારો પાસે સરકાર માન્ય
યુનિવર્સિટીમાંથી કોઇપણ વિધાશાખાના સ્નાતક્ની ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.
v
કમ્પ્યુટરનું જ્ઞાન : કમ્પ્યુટરનું જ્ઞાન
ધરાવતા હોવા જોઇએ .
કમ્પ્યુટર સંચાલનમાં પ્રમાણપત્ર/ડિપ્લોમાં/ડિગ્રી અથવા શાળા/કોલેજમાં એક
વિષય તરીકે કમ્પ્યુટર/માહિતી ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હોવો જોઇએ.
IBPS ક્લાર્ક Application Fee:
|
ક્રમ |
વિગત |
અરજી ફીની રકમ (રૂ.) |
|
૧ |
General/OBC ઉમેદાવારો માટે |
રૂ.૮૫૦/- +GST |
|
૨ |
SC/ST/PBD/ESM/DESM |
રૂ.૧૭૫/- +GST |
ઓનલાઇન
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૨૧/0૮/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી
સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી
સ્વીકારવામાં આવશે નહીં, જેની
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એકવાર ચૂકવવામાં આવેલ અરજી ફી પરત
કરવામાં આવશે નહી. અથવા કોઇપણ પછીની ભરતી પ્રક્રીયામાં એડજસ્ટ કરી આપવામાં આવશે
નહીં.
IBPS ક્લાર્કની 2025 પસંદગી પ્રક્રિયા :
પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે:
v
પ્રાથમિક
ઓનલાઇન પરીક્ષા
v
મુખ્ય
ઓનલાઇન પરીક્ષા
v
પ્રમાણપત્રોનો
ચકાસણી
v
તબીબી
ફિટનેશ ટેસ્ટ
IBPS ક્લાર્કની ભરતી પરીક્ષા પદ્વતિ 2025:
પ્રાથમિક
પરીક્ષા વિષયો :
|
વિભાગ |
પ્રશ્નોની સંખ્યા |
માર્ક્સ |
સમય મર્યાદા |
|
૩૦ |
૩૦ |
૨૦ મિનિટ |
|
|
૩૫ |
૩૫ |
૨૦ મિનિટ |
|
|
૩૫ |
૩૫ |
૨૦ મિનિટ |
|
|
Total |
૧૦૦ |
૧૦૦ |
૬૦ મિનિટ |
મુખ્ય
પરીક્ષા વિષયો :
|
વિભાગ |
પ્રશ્નોની સંખ્યા |
માર્ક્સ |
સમય મર્યાદા |
|
General/Financial
Awareness |
૫૦ |
૫૦ |
૨૦ મિનિટ |
|
૪૦ |
૪૦ |
૩૫ મિનિટ |
|
|
Reasoning Ability
& Computer Aptitude |
૫૦ |
૬૦ |
૩૫ મિનિટ |
|
Quantitative
Aptitude |
૫૦ |
૫૦ |
૩૦ મિનિટ |
|
Total |
૧૯૦ |
૨૦૦ |
૧૨૦ મિનિટ |
નોંધ : IBPS ક્લાર્ક 2025ની ભરતીમાં પરીક્ષાના પેપર ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી માધ્યમાં આવશે ઉમેદવારો પોતાની પસંદગીની ભાષામાં પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત પ્રાદેશક ભાષાના પેપરમાં પણ ક્વોલિફાય થવાનું રહેશે.
IBPS ક્લાર્ક 2025ની ભરતીમાં ગુજરાતમાં ફાળવેલ પરીક્ષા
કેંદ્રો:
પ્રાથમિક પરીક્ષા
માટે ફાળવેલ કેંદ્રો
મુખ્ય પરીક્ષા
માટે ફાળવેલ કેંદ્રો
Ahmedabad/Gandhinagar
, Anand , Bhavnagar, Jamnagar, Mehsana , Rajkot, Surat/ Bardoli, Vadodara
Ahmedabad/Gandhinagar
, Vadodara, Anand ,Rajkot, Surat / Bardoli,
પ્રાથમિક પરીક્ષા
માટે ફાળવેલ કેંદ્રો
મુખ્ય પરીક્ષા
માટે ફાળવેલ કેંદ્રો
Ahmedabad/Gandhinagar
, Anand , Bhavnagar, Jamnagar, Mehsana , Rajkot, Surat/ Bardoli, Vadodara
Ahmedabad/Gandhinagar
, Vadodara, Anand ,Rajkot, Surat / Bardoli,
IBPS ક્લાર્ક 2025ની ભરતીમાં અરજી કેવી રીતે કરશો ??
Online અરજીફોર્મ ભરવા માટે નીચે આપેલ
સ્ટેપને અનુસરો.
- IBPSના સત્તાવાર પોર્ટલ www.ibps.in ની મુલાકાત લો.
- CRP Clerical>CRP-Clerks-XV પર ક્લિક કરો.
- “Apply Online” પર ક્લિક કરો.
- Mobile Number and Emil ID થી રજીસ્ટર થવો.
- અરજીફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક લાયકાતની વિગતો ભરો.
- સ્કેન કરેલ ફોટો, સહી, અંગૂઠાનું નિશાન અને સ્વહસ્તા અક્ષરમાં લખાયેલ ઘોષણાપત્રને અપલોડ કરો.
- Online અરજીફોર્મ ફી ચૂકવો.
- અરજીમાં ભરવામાં આવેલ માહિતીને ધ્યાનથી ચકાસણી કર્યા પછી જ અરજીને સબમિટ કરવી.
- અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તેની PDFને ડાઉનલોડ કરીની રાખી લો. ભવિષ્યમાં જરૂર પડે ઉપયોગી બને.
Important Dates – IBPS ક્લાર્કની 2025:
|
જગ્યાનું
નામ |
IBPS ક્લાર્ક |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
0૧/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૨૧/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની છેલ્લી
તારીખ |
૨૧/0૮/૨૦૨૫ |
|
પ્રાથમિક પરીક્ષાની તારીખ |
October ૨૦૨૫ |
|
મુખ્ય પરીક્ષાની તારીખ |
November
૨૦૨૫ |
|
કામચલવું પસંદગી યાદી બહાર પડવાની તા. |
March
2026 |
Important Links IBPS ક્લાર્કની 2025:
|
મહત્વની લિંક |
Link |
|
ઓનલાઇન અરજી કરવા
માટે વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક
ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો