ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર, મહિલા અને બાળ વિકાસની કચેરી (મહિલા કલ્યાણ) હસ્તકના ફિલ્ડ ઓફિસર,વર્ગ-૩ સંવર્ગની કુલ-૨૦ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇડ મારફતે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર તા.૨૧/૧૧/૨૦૨૫ થી તા.૦૫/૧૨/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ મંડલળની વેબસાઇડ https://ojas.gujarat.gov.in મૂકવામાં
આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇડ અચૂક જોતા રહેવું. ઉમેદવારોએ ઓન લાઇન અરજી
કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી અરજી પત્રકમાં
સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક
મુલાકત લો.
Vacancy
Details ફિલ્ડ ઓફિસર વર્ગમાં-૩ Posts 2025:
|
કુલ જગ્યાઓ |
કક્ષાવાર જગ્યાઓ |
કક્ષાવાર જગ્યાઓ
પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ |
કુલ જગ્યાઓ પૈકી
અનામત |
|||||||||
|
બિન અનામત (સામાન્ય) |
આર્થિક રીતે નબળા
વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
બિન અના મત |
આર્થિક રીતે નબળા
વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
શારીરિક અશક્ત
(દિવ્યાંગ) |
માજી સૈનિક |
|
|
૨૦ |
૦૭ |
૦૨ |
૦૨ |
૦૩ |
૦૬ |
૦૨ |
૦૦ |
૦૧ |
૦૧ |
૦૨ |
૦૦ |
૦૨ |
Eligibility Criteria – ફિલ્ડ ઓફિસર
વર્ગમાં-૩ GSSSB 2025:
૧. સરકાર માન્ય
યુનિવર્સિટીમાંથી સામાજિક કાર્ય / સમાજશાસ્ત્ર /મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી .
૨. ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા
જોઇએ.
૩. ગુજરતી અને હિંદી
ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Nationality:
ઉમેદવાર ભારતનો
નાગરિક હોવો જોઇએ
Age Limit – GSSSB Class–3 ફિલ્ડ ઓફિસર
Recruitment ૨૦૨૫:
અરજી કરવાની છેલ્લી
તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (સામાન્ય
વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા
ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ
ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
Salary – GSSSB ફિલ્ડ ઓફિસર વર્ગમાં-૩ Pay Scale:
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૪૦૮૦૦/- ના ફિક્સ
પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.
નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ
સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.૩૫,૪૦૦/- થી રૂ.૧,૧૨,૪૦૦/- (લેવલ-૬) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
Exam Pattern – ફિલ્ડ ઓફિસર વર્ગમાં-૩ 2025 :
સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી
પરીક્ષા પદ્વતી અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ
(Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી પદ્વતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.આ
પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગમાં
લેવામાં આવશે. (નોંધ : અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.) Part-A
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
તાર્કિક કસોટી તથા Data
Interpretation |
૩૦ |
|
૨ |
ગાણિતિક કસોટીઓ |
૩૦ |
|
|
કુલ ગુણ |
૬૦ |
Part-B
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
ભારતનું બંધારણ, વર્તમાન
પ્રવાહો, ગુજરતી અને અંગ્રેજી કોમ્પ્રિહેંશન |
૩૦ |
|
૨ |
સંબંધિત વિષય અને
તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો |
૧૨૦ |
|
|
કુલ ગુણ |
૧૫૦ |
·
Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-Bમાં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે.
·
Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦મિનિટ) નો સમય મળવાપાત્ર થશે
·
MCQ (Multiple Choice Question) પદ્વતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના ૧/૪ માર્ક
ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્વતિ
અપનાવવામં આવશે.
·
પરીક્ષા પૂર્ણ થયેથી મંડળ
દ્વારા પ્રોવિઝ્નલ આન્સર કી પ્રસિદ્વ કરવામા આવશે. પ્રોવિઝનલ આન્સર કી સંબંધે
ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઇ ફાઇનલ આન્સર કી પ્રસિદ્વ કારવામાં આવશે.
·
ફાઇનલ આન્સર કી માં કોઇ પણ
કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા
સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણ્ભારમાઅં પ્રો- રેટા મુજબ ગણતરી
કરવામાં આવશે.
·
ઉમેદવાર પ્રશ્નનો સાચો જવાબ
આપશે તો તે પ્રશ્નને પ્રો – રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે, ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો- રેટા મુજબજે ગુણભાર આપવામાં
આવેલ હોય તેન ૧/૪ માર્ક ઉમેદવરે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
Application fees – ફિલ્ડ ઓફિસર વર્ગ -૩:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી
સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબનું રહેશે.
|
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ |
||
|
|
બિન અનામત વર્ગ |
અનામત વર્ગના તમામ
ઉમેદવારો માટે |
|
પ્રાથમિક પરીક્ષા |
રૂ. ૫૦૦/- |
રૂ. ૪૦૦/- |
|
આ પરીક્ષા જે ઉમેદવારો ૪૦ ટકા માર્કસ સાથે પાસ કરશે તેને
પરીક્ષા ફી પરત કરવામાં આવશે |
||
ઓનલાઇન પરીક્ષા ફી
ભરવાની છેલ્લી તારીખ ૦૮/૧૨/૨૦૨૫ રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા
કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને
પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
How to Apply – ફિલ્ડ ઓફિસર,વર્ગમાં-૩ 2025
:
આ જાહેરાતમાં અરજી
કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર તા.૨૧/૧૧/૨૦૨૫ થી તા.૦૫/૧૨/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની
રહેશે.
અરજીપત્રક ભરવા માટે
ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨. ત્યાર બાદ “On
line Application”માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
૩. ફિલ્ડ ઓફિસર વર્ગમાં-૩ સંવર્ગમાં ઉમેદવારી કરવા માટે તેના નામ
પર Click કરી Apply પર
Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply nowના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click
કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply
now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં
“Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે
ભરવાની રહેશે.
૫. “Personal
Details” ભરાયા બાદ “Educational Details” ભરવાની
રહેશે.
૬. ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ
રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save”
પર ક્લિક કરવાથી “Application Number”
generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રખવો.
૮. ઉમેદવારે માગ્યા
મુજબની સાઇજમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
૯. હવે “Confirm
Application” પર ક્લિક કરો
અને “Application Number” તથા Birth Date type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm
Application” દેખાશે. જો
ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી લેવો.
ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે
સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર નાખીને ઉમેદવારે
પોતાના અરજીપત્રક્ની Printની નકલ કાઢી લેવાની રહેશે.
Important Dates – GSSSB ફિલ્ડ ઓફિસર,વર્ગમાં-૩ 2025
:
|
જગ્યાનું નામ |
GSSSB ફિલ્ડ ઓફિસર,વર્ગમાં-૩ |
|
ઓન
લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
૨૧/૧૧/૨૦૨૫ |
|
ઓન
લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૦૫/૧૨/૨૦૨૫ |
|
ઓન
લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૦૮/૧૨/૨૦૨૫ |
|
સંભવિત
ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક
સમયમાં જાહેર થશે |
Important Links – GSSSB ફિલ્ડ ઓફિસર,વર્ગમાં-૩ Bharti
:
|
મહત્વની લિંક |
Link |
|
જાહેરાત માટે |
|
|
ઓન લાઇન અરજી કરવા માટે |
|
|
Gsssb
ઓફિસલ વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો