ભરતી પ્રક્રીયા
સબંધેની તમામ સૂચનાઓ UGVCL વેબસાઇડ www.ugvcl.com\career મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર)ની કુલ જગ્યાની માહિતી :
|
જગ્યાનું નામ |
કંપનીનું નામ |
કુલ જગ્યા ની |
કેટેગરી
પ્રમાણે જગ્યાઓ |
||||||||||
|
ASSI. MANAGER (IT) (સહાયક મેનેજર) |
Pw D |
||||||||||||
|
M |
F |
M |
F |
M |
F |
M |
F |
M |
F |
||||
|
UGVCL |
7 |
0 |
0 |
0 |
0 |
1 |
0 |
4 |
1 |
1 |
0 |
0 |
|
|
MGVCL |
4 |
0 |
0 |
1 |
0 |
2 |
0 |
1 |
0 |
0 |
0 |
0 |
|
|
PGVCL |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
0 |
|
|
DGVCL |
10 |
0 |
0 |
2 |
1 |
4 |
1 |
1 |
0 |
1 |
0 |
1 |
|
|
GETCO |
15 |
0 |
0 |
2 |
1 |
3 |
2 |
4 |
2 |
1 |
0 |
2 |
|
|
કુલ જગ્યાઓ |
36 |
0 |
0 |
5 |
2 |
10 |
3 |
10 |
3 |
3 |
0 |
3 |
|
Eligibility Criteria – ASSISTANT MANAGER(IT) (સહાયક મેનેજર)ની 2025 :
|
જગ્યાનું
નામ |
શૈક્ષણિક લાયકાત |
|
ASSISTANT MANAGER (IT) (સહાયક
મેનેજર) |
Full time B.E./ B .Tech (Computer Science/Electronic &
Communication)/ B.E.(IT), or full time MCA Degree or equivalent through
regular mode from recognized University
duly approved by UGC/AICTE with an equivalence certificate of Bachelor of
respective Degree with Minimum Average 55% of |
|
અનુભવ |
જગ્યાને અનુરૂપ 3વર્ષનો અનુભવ જરૂરી |
|
જરૂરી કૌશલ્ય |
જાહેરાતમાં જણાવ્યા મુજબ જરૂરી કૌશલ્ય ધરાવતા
હોવા જોઇએ. |
Nationality ASSISTANT
MANAGER (IT) (સહાયક મેનેજર)ની 2025 :
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)
નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ
મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર)ની Recruitment :
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ
મળવાપાત્ર રહેશે.)
Salary – ASSISTANT
MANAGER (IT) (સહાયક મેનેજર)ની Pay Scale :
પસંદ પામેલ ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ રૂ./- 45400-101200 નો મૂળ પગાર સાથે DA, HRA, CLA, Medical, LTC મળવાપાત્ર થશે.
Exam Pattern – ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર)ની 2025
ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર) ઉમેદવારોની પસંદગી કરવા માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર આધારીત પરીક્ષા(CBT) હશે. પ્રથમ પરીક્ષા ૧૦૦ ગુણની લેવામાં આવશે. આ પરીક્ષામાં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ બિજા તબક્કાની પરીક્ષામાં બેસવા માટે ૫૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે.
તબક્કો – 1: પ્રાથમિક પરીક્ષા (OMR અથવા CBRT
પધ્ધતિથી) અભ્યાસ્ક્રમ :
|
Syllabus |
Marks |
|
|
1 |
15 Marks |
|
|
2 |
15 Marks |
|
|
3 |
20 Marks |
|
|
4 |
20 Marks |
|
|
5 |
General Knowledge |
10 Marks |
|
6 |
Computer Knowledge |
20
Marks |
|
|
Total |
100 Marks |
તબક્કો –
2 મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
|
Syllabus |
Marks |
|
|
ASSISTANT MANAGER (IT) (સહાયક
મેનેજર) |
|
100 Marks |
Application fees – ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર)ની :
|
ક્રમ |
વિગત |
અરજી ફીની રકમ (રૂ.) |
|
૧ |
બિન અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૫૦૦/- +GST |
|
૨ |
અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૨૫૦/- +GST |
ઓનલાઇન
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૩૧/0૮/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી
સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી
સ્વીકારવામાં આવશે નહીં, જેની
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એકવાર ચૂકવવામાં આવેલ અરજી ફી પરત
કરવામાં આવશે નહી. અથવા કોઇપણ પછીની ભરતી પ્રક્રીયામાં એડજસ્ટ કરી આપવામાં આવશે
નહીં.
How to Apply – ASSISTANT
MANAGER (IT) (સહાયક મેનેજર)ની 2025 :
આ જાહેરાતમાં
અરજી કરવા માંગતા ઉમેદવારોએ નીચે જણાવેલા નિયામો અને સૂચનાઓનું કાળજીપૂર્વક અભ્યાસ
કરવા વિનંતી છે.
1.
ઉમેદવારોએ
ફક્ત www.ugvcl.com\career વેબ લિંક દ્વારા જ ઓનલાઇન અરજી ઓંલાઇન સબમિટ કરવાની
રહેશે.
2.
આ માટે
ઉમેદવારોએ www.ugvcl.com\career વેબસાઇડ પરથી
ઓનલાઇન અરજી તા.૧૧/0૮/૨૦૨૫
થી તા.૩૧/0૮/૨૦૨૫ કરવાની રહેશે.
3.
ઉમેદવારોએ
ઓનલાઇન અરજી ફોર્મ ભરીને ઓનલાઇન નોંધણી કરાવીને અરજી નંબર જનરેટ કરવાનો રહેશે અને
સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલ સૂચનાનું પાલન કરવાનું રહેશે.
4.
ઓનલાઇન અરજી માટેની લિંક તા.૧૧/0૮/૨૦૨૫
થી ખુલશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૩૧/0૮/૨૦૨૫ સુધીમાં
“ઓનલાઇન” અરજી કરી શકે છે.
5.
ઉમેદવારોને
વિનંતી કરવામાં આવે છે કે જો તમે માગ્યા મુજબની લાયકાત ધરાવો અને DISCOM અને GETCO હેઠળ કામ કરવા
તૈયાર હોય તો જ અરજી કરવી.
6.
કેદ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરનારા
ઉમેદવારોએ કંપનીઓ માટે પસંદગીનો ક્રમ ચડતાક્રામમાં સ્પષ્ટપણે દર્શાવવો જોઇએ.
7.
જે
ઉમેદવારોએ ઓનલાઇન અરજી પ્રક્રિયાનું તમામ કાર્ય પૂર્ણ કર્યૂ છે અને અરજી કન્ફોર્મ કર્યા પછી સફળતાપૂર્વક
ઓનલાઇન પરીક્ષા ફીની ચૂકવણી કરી છે તેમને જ આગળની પસંદગી પ્રક્રીય માટે ધ્યાનમાં લેવામાં
આવશે.
Important Dates – ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર)ની 2025 :
|
જગ્યાનું
નામ |
ASSISTANT MANAGER (IT) (સહાયક મેનેજર) |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૧૧/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૩૧/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૩૧/0૮/૨૦૨૫ |
|
સંભવિત ઓનલાઇન પરીક્ષા તારીખ |
ટૂંક
સમયમાં જાહેર થશે |
Important Links ASSISTANT
MANAGER (IT) (સહાયક મેનેજર)ની Bharti :
|
મહત્વની લિંક |
Link |
|
ઓનલાઇન અરજી કરવા
માટે વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
ઉમેદવારોએ અરજીપત્રક
ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો