ગુજરાત રાજ્યની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) અને તેની સહાયક કંપનીઓ આવેલ છે. જેવી કે MGVCL,DGVCL,UGVCL,PGVCL,GETCO અને GSECL, જેમા ગુજરાતના ખંતિલા યુવાઓ કે જેઓ પડકારોની સામે લડવા તૈયાર છે તેવા ગ્રેજ્યુયેટ એન્જિનિયરો પાસેથી વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર – સિવિલ)ની જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર –
સિવિલ)ની જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોએ
www.mgvcl.com વેબસાઇડ પર તા.૧૫/૦૭/૨૦૨૫ થી તા.૦૪/૦૮/૨૦૨૫ (સમય સાંજ ૦૬:૦૦ કલાક
સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીપત્રક પરીક્ષા ફી ઓનલાઇન
ભરવાની છેલ્લી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ રહેશે.
વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર – સિવિલ)ની ભરતી પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ MGVCL વેબસાઇડ www.mgvcl.com મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇડ
અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત ગુજરાતીમાં જોવા અમારી વેબ
સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની કુલ જગ્યાની માહિતી :
|
જગ્યાનું નામ |
કંપનીનું નામ |
કુલ જગ્યા ની |
કેટેગરી
પ્રમાણે જગ્યાઓ |
||||||||||
|
વિધુત
સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ) |
SC |
ST |
SEBC |
EWS |
UR |
PwD |
|||||||
|
M |
F |
M |
F |
M |
F |
M |
F |
M |
F |
||||
|
MGVCL |
04 |
01 |
00 |
01 |
00 |
01 |
00 |
00 |
00 |
01 |
00 |
01 |
|
|
DGVCL |
02 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
02 |
00 |
00 |
|
|
UGVCL |
03 |
00 |
00 |
01 |
00 |
01 |
00 |
00 |
00 |
01 |
00 |
00 |
|
|
PGVCL |
07 |
00 |
00 |
01 |
00 |
01 |
00 |
01 |
00 |
03 |
01 |
00 |
|
|
GETCO |
31 |
02 |
00 |
05 |
02 |
04 |
02 |
02 |
00 |
09 |
04 |
04 |
|
|
GSECL |
15 |
01 |
00 |
03 |
00 |
01 |
00 |
04 |
01 |
04 |
01 |
00 |
|
|
કુલ જગ્યાઓ |
62 |
04 |
00 |
11 |
02 |
08 |
02 |
07 |
01 |
06 |
06 |
05 |
|
Eligibility Criteria – વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની 2025:
|
જગ્યાનું
નામ |
શૈક્ષણિક લાયકાત |
|
વિધુત
સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ) |
Full time B.E./ B .Tech (Civil) in regular made from recognized University duly approved by
UGC/AICTE with an equivalence certificate of Bachelor of respective Degree
with Minimum Average 55% of 7th & 8th semester
without ATKT |
Nationality વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની 2025:
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)
નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ
મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની Recruitment:
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ
મળવાપાત્ર રહેશે.
Salary –
વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની Pay Scale:
પસંદ કરાયેલ ઉમેદવારોને શરૂઆતમાં વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)તરીકે
બે વર્ષના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે જે નીચે મુજબ છે.
1.
પ્રથમ વર્ષ – રૂ. 4810૦/-
2.
બિજા વર્ષ – રૂ. 507૦૦/-
વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)તરીકે
બે વર્ષ સંતોષકારક પૂર્ણ થયેથી તેમને નિયમિત વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)તરીકે
નિયુક્ત કરવામાં આવશે. નિયમિત નિમણૂક થયેથી ઉમેદવારને રૂ. 45400-101200ના પગાર
ધોરણે કાયમી નિમણૂક કરવામાં આવશે.
Exam Pattern – વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની 2025:
વિધુત
સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ઉમેદવારોની પસંદગી કરવા માટે બે તબક્કામાં
પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર આધારીત પરીક્ષા(CBT) હશે.
આ પરીક્ષા ૧૦૦ ગુણની
લેવામાં આવશે. આ
પરીક્ષામાં બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ બિજા તબક્કાની પરીક્ષામાં બેસવામાં ૫૦
ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા
૪૫ ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે.
તબક્કો – 1: પ્રાથમિક પરીક્ષા (OMR અથવા CBRT
પધ્ધતિથી) અભ્યાસ્ક્રમ :
|
Syllabus |
Marks |
|
|
1 |
Reasoning |
15 Marks |
|
2 |
Quantitative aptitude |
15 Marks |
|
3 |
English Language |
20 Marks |
|
4 |
Gujarati Language |
20 Marks |
|
5 |
General Knowledge |
10 Marks |
|
6 |
Computer Knowledge |
20 Marks |
|
|
Total |
100 Marks |
તબક્કો –
2 મુખ્ય પરીક્ષાનો
અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
|
Syllabus |
|
Marks |
|
|
૧ |
Civil
Engineer |
જે જગ્યા માટે
અરજી કરી હશે તેને અનુરૂપ પ્રશ્નો હશે. |
100Marks |
Application fees – વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની
|
ક્રમ |
વિગત |
અરજી ફીની રકમ (રૂ.) |
|
૧ |
બિન અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૫૦૦/- +GST |
|
૨ |
અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૨૫૦/- +GST |
ઓનલાઇન
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 0૪/૦૮/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇ પણ
સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી
સ્વીકારવામાં આવશે નહીં, જેની
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એકવાર ચૂકવવામાં આવેલ અરજી ફી પરત
કરવામાં આવશે નહી. અથવા કોઇપણ પછીની ભરતી પ્રક્રીયામાં એડજસ્ટ કરી આપવામાં આવશે
નહીં.
How to Apply વિધુત સહાયક (જૂનિયર એન્જિનયર–સિવિલ)ની 2025 :
આ
જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે.
1.
ઉમેદવારોએ
અરજી કરવાની છેલ્લી તરીકે ડિગ્રી પાસ/પૂર્ણ કર્યુ
હોય એટલે કે માંગ્યા મુજબની લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરી શકે છે.
2.
આ માટે
ઉમેદવારોએ www.mgvcl.com વેબસાઇડ પરથી ઓનલાઇન અરજી તા.૧૫/૦૭/૨૦૨૫થી તા.૦૪/૦૮/૨૦૨૫(૦૬:૦૦કલાક સુધી) કરવાની રહેશે.
3.
ઉમેદવારોએ
ઓનલાઇન અરજી ફોર્મ ભરીને ઓનલાઇન નોંધણી કરાવીને અરજી નંબર જનરેટ કરવાનો રહેશે અને
સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલ સૂચનાનું પાલન કરવાનું રહેશે.
4.
ઓનલાઇન અરજી માટેની લિંક તા.૧૫/૦૭/૨૦૨૫થી
ખુલશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૪/૦૮/૨૦૨૫(૦૬:૦૦કલાક) સુધીમાં
“ઓનલાઇન” અરજી કરી શકે છે.
5.
ઉમેદવારોને
વિનંતી કરવામાં આવે છે કે જો તમે માગ્યા મુજની લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરવી.
6.
જે
ઉમેદવારો અરજી પ્રક્રીયા પૂર્ણ કરી છે.
તેમને જ વધુ પ્રક્રીયા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
Important Dates – વિધુત સહાયક (જૂનિયર એન્જિનયર–સિવિલ)ની 2025 :
|
જગ્યાનું
નામ |
વિધુત
સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ) |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૧૫/0૭/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૦૪/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૦૪/૦૮/૨૦૨૫ |
|
સંભવિત ઓનલાઇન પરીક્ષા તારીખ |
ટૂંક
સમયમાં જાહેર થશે |
Important
Links વિધુત સહાયક(જૂનિયર એન્જિનયર–સિવિલ)ની Bharti :
|
મહત્વની લિંક |
Link |
|
ઓનલાઇન અરજી કરવા
માટે વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક
ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો