ઉમેદવાર ફી ચૂકવતા પહેલા અને ઓનલાઈન અરજીફોર્મ ભરતા પહેલા આ માહિતી પુસ્તીકાની તમામ માહિતી
અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય લાયકાત ધારાવે છે તેની ખાતર કરી લેવી. સૂચનાઓનું
પાલન ન કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.
GSET ની પરીક્ષા અનુસ્નાતક વિષય સંખ્યા:
GSETની પરીક્ષામાં કુલ ૩૩
વિષયોની પરીક્ષા લેવામાં આવશે. જેની યાદી માહિતી પૂસ્તીકામાં આપવામાં આવેલ છે. જે ઉમેદવારોએ
જોઇ લેવી.
GSETના પરીક્ષા કેંદ્રો - Examination Centres :
GSETની પરીક્ષામાં કુલ ગુજરાત્ના
૧૧ પરીક્ષા કેંદ્રો પરથી લેવામાં આવશે. જેની યાદી માહિતી પૂસ્તીકામાં આપવામાં આવેલ
છે. જે ઉમેદવારોએ જોઇ લેવી.
GSETના પરીક્ષા ફી માહિતી :
રૂ. ૯૦૦/+બેંક ચાર્જ General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે
રૂ.
૭૦૦/+બેંક ચાર્જ SC / ST / થર્ડ જેનડર ઉમેદવારો માટે
રૂ. ૧૦૦/+ બેંક ચાર્જ દિવ્યાંગ (PwD)
ઉમેદવારો માટે
GSETની પરીક્ષામાં પાત્રતા/લાયકાતનાં માપદંડ :
ઉમેદવારોએ
UGC માન્ય
અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલું હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.
જનરલ/બિન-આરક્ષિત/જનરલ-EWS કેટેગરીના ઉમેદવારોએ ૫૫% હોવા જોઇએ.
SC/ ST/OBC /PwD અને થર્ડ જેનડર ઉમેદવારો માટે ૫૦% હોવા જોઇએ.
GSETની પરીક્ષા પદ્વતિ :
GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે.
બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નોનો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા નીચે દર્શાવ્યા
મુજબ લેવામાં આવશે.
|
પેપર |
ગુણ |
પ્રશ્નોની સંખ્યા |
પરીક્ષાનો સમયગાળો |
પરીક્ષાનો સમય |
|
૧ |
૧૦૦ |
૫૦ |
૩ કલાક |
૧ કલાક |
|
૨ |
૨૦૦ |
૧૦૦ |
૨ ક્લાક |
GSETની પરીક્ષાનો અભ્યાસક્રમ :
ગુજરાત સેટ (GSET)ની પરેક્ષાનો અભ્યાસમ UGC / CSIR- NETને સમકક્ષ રહશે. ગુજરાત સેટ (GSET)માં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત SET કાર્યાલય, વડોદરા કોઇપણ ઉમેદવારને વ્યક્તીગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહી.
વિજ્ઞાનના વિષયો જેમ કે, મેથેમેટિકલ સાયન્સીસ, ફીઝીકલ સાયન્સીસ, કેમીકલ સાયન્સીસ, લાઇફ સાયન્સીસ, અર્થ સાયન્સીસનો અભ્યાસમ CSIR - NET ને સમકક્ષ જ રહેશે. પરંતુ પરીક્ષા પદ્વતી
UGC - NET સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોનો અભ્યાસમ
UGC - NET ને સમકક્ષ જ રહશે.
GSETની પરીક્ષામાં અરજી કેવી રીતે કરશો ?
ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત સ્ટેપ :
સ્ટેપ ૧ – પરીક્ષા ફી ભરવી.
· ઉમેદવારે ફી ભરવા (સ્ટેપ ૧) માટે GSET ની વેબસાઈટ : www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગું પડતી પ્રોસેસિંગ ફી અને GST) ની ચૂકવણી, નેટ બેન્કીગ/ ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ
માત્ર ઓનલાઈન જ કરી શકાશે.
· ફી ચુકવણી માટે ત્રણ પેમેન્ટ ગેટવે વિકલ્પો છે
(1) SBIePay (2) Easebuzz
અને (3) Surepay(PayGov). ફી ચૂકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક
પરીક્ષા ફી ની સફળતા પૂર્વક ચૂકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
· GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન (સ્ટેપ– ૨) કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને Payment Reference ID (SBIePay Reference ID અથવા Surepay transaction ID અથવા Easepay ID) નોંધી લો અને સાચવીને રાખો.
સ્ટેપ– ૨ GSET પરીક્ષા ફી માટે ઓનલાઇન ઉમેદવાર ની નોંધણી કરો
· ઓનલાઇન એપ્લીકશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો
તાજેતરનો સ્કેન કરલો પાસપોર્ટ સાઇઝ ફોટો JPEG ફોમટમાં 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ.
· ઉમેદવાર GSET ની વેબસાઇટ: www.gujaratset.ac.in પર Order Number અને Payment Reference ID (SBIePay Reference ID અથવા Surepay transaction ID અથવા Easepay ID) થી પોતાના ખાતામાં "LOGIN" થયા બાદ "Step 2 - Register Online for
GSET" બટન
ક્લિક કરો GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
· ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલ બધી જ માહિતી
ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રીયા દરમિયાન સ્ક્રીન પર આવતી માહતીને અનુસરવું તમારું નામ, વિષય, કેંદ્ર , કેટેગરી, દિવ્યાંગતા શ્રેણી, ફી, પોતાનો તાજેતર સ્કેન કરલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરુરી વિગતો
ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણ કે એકવાર ફોર્મ જમા કરાયા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહી જેને
કારણે થતા ગેરફાયદા માટે ગુજરાત SET કાર્યાલય
જવાબદાર રહેશે નહી.
· આપ રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજૂ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ કરી
લેવી. ઉમેદવારે ભરેલ એપ્લીકેશન ફોર્મની પ્રિંટ આઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત
રાખવું .
Important Dates – GSET પરીક્ષા 2025 :
|
જગ્યાનું
નામ |
GSETની પરીક્ષા |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૧૮/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૧૬/0૯/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૧૬/0૯/૨૦૨૫ |
|
સંભવિત ઓનલાઇન પરીક્ષા તારીખ |
૧૬/૧૧/૨૦૨૫ |
Important Links GSET પરીક્ષા 2025:
|
મહત્વની લિંક |
Link |
|
ઓનલાઇન
અરજી કરવા માટે વેબસાઇડ |
|
|
વિઝિટ
કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે
તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ
બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી
બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા
પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો