આ માટે ઉમેદવારોએ રાજ્યની ઉપરોક્ત પૈકી કોઇપણ એક કૃષિ
યુનિવર્સિટીઓની વેબસાઇટ પર તા.૧૮/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની
રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી
જરૂરી છે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ વેબસાઇડ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ કુલ જગ્યાની માહિતી :
|
કૃષિ યુનિ. નામ |
કુલ જગ્યા ઓ |
|
કક્ષાવાર
જગ્યાઓ મહિલાઓ માટે અનામત જગ્યાઓ |
કુલ જગ્યા ઓ પૈકી અનામત |
|||||||||
|
બિન અ ના મત |
આર્થિ. રીતે નબ ળા વર્ગ |
સા. શૈ. પ. વ ર્ગ |
અનું. જા તિ |
અનું. જન જા તિ |
બિન અ ના મત |
આર્થિ. રીતે નબ ળા વર્ગ |
સા. શૈ. પ. વ ર્ગ |
અનું. જા તિ |
અનું. જન જા તિ |
મા. સૈનિ ક |
શારિ. અશ ક્ત |
||
|
જૂનાગઢ યુનિ |
૮૬ |
૨૧ |
૦૮ |
૩૬ |
૧૨ |
૦૯ |
૦૬ |
૦૨ |
૧૧ |
૦૩ |
૦૨ |
૦૮ |
૦૦ |
|
આણંદ કૃષિ યુનિ |
૨૪ |
૦૪ |
૧૦ |
૦૦ |
૦૭ |
૦૩ |
૦૧ |
૦૩ |
૦૦ |
૦૨ |
૦૦ |
૦૨ |
૦૦ |
|
નવસારી કૃષિ યુનિ |
૪૬ |
૧૪ |
૧૧ |
૦૦ |
૦૪ |
૧૭ |
૦૪ |
૦૩ |
૦૦ |
૦૧ |
૦૫ |
૦૪ |
૦૨ |
Eligibility
Criteria – ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ 2025 :
૧. કૃષિ /બાગાયત / કૃષિ પ્રોસેસિંગ / કૃષિ ઇજનેરી /
ન્યુટ્રીશન અને કોમ્યુનિટી સાયન્સ ફૂડ ટેક્નોલોજી ફોર ન્યુટ્રીશયન / ફૂડ
ન્યુટ્રીશન/ ગૃહ વિજ્ઞાન વગેરે જેવી સંબંધીત વિધાશાખામાં બે કે ત્રણ વર્ષનો
ડિપ્લોમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે
૨. ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા
જોઇએ.
Nationality - ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ 2025 :
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ
Age Limit ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ Recruitment :
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૩ વર્ષથી વધુ ન
હોવી જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ
મળવાપાત્ર રહેશે.
Salary –
ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ Pay Scale :
પ્રથમ પાંચ
વર્ષ માટે પ્રતિમાસ રૂ.૨૬૦૦૦/- ના ફિક્સ પગારથી
નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.
નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના
અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.૧૯.૯૦૦/-
થી રૂ.૬૩,૨૦૦/- (લેવલ-૨) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
Exam Pattern – ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ 2025 :
કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ઓન લાઇન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર એક જ તબક્કામાં Optical Marks Reading(OMR) Computer Based Response Test (CBRT) પધ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર Part-A અને Part-B એમ બે ભાગમાં સમાવીષ્ટ રહેશે.
Part-A
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
તાર્કિક કસોટીઓ તથા
Data Interpretation |
30 |
|
૨ |
ગાણિતીક કસોટીઓ |
૩૦ |
|
|
કુલ |
૬૦ |
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
ભારતનું બંધારણ,વર્તમાન પ્રવાહો,ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન |
૩૦ |
|
૨ |
સબંધિત વિષય અને તેની
ઉપયોગીતાને લગતા પ્રશ્નો |
૧૨૦ |
|
|
|
૧૫૦ |
Application fees – ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ :
|
ક્રમ |
વિગત |
અરજી ફીની રકમ (રૂ.) |
|
૧ |
બિન અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૧૦૦૦/+બેંક
ટ્રાન્ઝેકશન ચાર્જીશ |
|
૨ |
અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૨૫૦/- +બેંક
ટ્રાન્ઝેકશન ચાર્જીશ |
|
૩ |
દિવ્યાંગજન ઉમેદાવારો માટે |
રૂ.૨૫૦/- +બેંક
ટ્રાન્ઝેકશન ચાર્જીશ |
|
૪ |
માજી સૈનિક ઉમેદાવારો માટે |
શુન્ય |
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી
સ્વીકારવામાં આવશે નહીં, જેની
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
How to Apply – ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ 2025 :
આ
જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે
ઉમેદવારોએ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in ઉપર ઓનલાઇન અરજીપત્રક તા.૧૮/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારોએ
ઓંન લાઇન અરજી કરવા માટે User Manualનો અભ્યાસ કરવો જરૂરી છે.
Important Dates – ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ 2025 :
|
જગ્યાનું નામ |
ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની
તારીખ |
૧૮/૧૧/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૧૨/૧૨/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૧૨/૧૨/૨૦૨૫ |
|
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
જાન્યુઆરી
– ૨૦૨૬ |
Important
Links ખેતીવાડી મદદનીશ વર્ગ-૩ Bharti :
|
મહત્વની લિંક |
Link |
|
ઓન લાઇન અરજી કરવા
માટે વેબસાઇડ |
https://apply.registernow.in/SAU/SAU2025 |
|
ઓન લાઇન અરજી કરવા
માટે |
|
|
www.jobsarakari.in |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ
અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ
માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં
માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો