સાબર ડેરી દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા સારી નોકરી મેળવવાની ઈચ્છા રાખો છો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. આ ભરતી હેઠળ અનેક જગ્યાઓ ખાલી છે. ભરતી સંબંધિત વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, જરૂરી લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પદ્ધતિ વિશેની તમામ વિગતો આપવામાં આવી છે.
Sabar Dairy Recruitment : સાબર ડેરી ભરતી 2025
|
સંસ્થા/વિભાગનું નામ |
સાબર ડેરી |
|
પોસ્ટનું નામ |
વિવિધ જગ્યાઓ |
|
અરજી કરવાનું માધ્યમ |
ઓફ લાઇન |
|
અરજી કરવાની તારીખ |
૦6/09/2025 થી 16/09/2025 |
મહત્વની તારીખો: સાબર ડેરી દ્વારા ભરતીની જાહેરાત 06 સપ્ટેમ્બર 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હો, તો તમે છેલ્લી તારીખ પહેલાં જ તમારી અરજી ઓફ લાઇન જમા કરો .
અરજીપત્રક ફોર્મ ફી: સાબર ડેરી ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ની ચુકવાની નથી.
જગ્યાના
નામ: સાબર ડેરીની આ ભરતી સંબંધિત જાહેરાતમાં
મળેલ વિગતો મુજબ, જૂનિયર
એસિસ્ટન્ટ, DGM/AGM/સીનિયર
મેનેજર વગેરે જેવી વિવિધ પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી જગ્યાઓને લગતી
વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
ઉમેદવારની
વય મર્યાદા: સાબર ડેરીની ભરતીમાં વય
મર્યાદા જગ્યાની લાયકાત અને અનુભવના પ્રમાણે માંગવામાં આવી છે જે અરજી કરતા
ઉમેદવારોએ જાહેરાતમાં જોઇ લેવા જણાવવામાં આવે છે.
પગાર સ્કેલ: સાબર
ડેરીના નીતિ નિયમો મુજબ અને જગ્યાને અનુરૂપ પગાર મળશે.
પસંદગી
પ્રક્રિયા: સાબર ડેરીની ભરતીમાં ઉમેદવારની પસંદગી
ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે મૂળ જાહેરાત
વાંચો.
શૈક્ષણિક
લાયકાત: સાબર
ડેરીની ભરતીમાં જુદા જુદા કુલ ૧૭ પદો માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આ દરેક જગ્યા માટેની લાયકાત પણ અલગ અલગ રહેશે. જેથી ઉમેદવારોને વિંનતી છે
કે ઓફીસલ જાહેરાત જરૂર જોઇ લે.
જગ્યાઓ: અહીં
જગ્યાઓની વિગતો આપવામાં આવેલ નથી જેથી ઓફિસલ વેબસાઇટની મૂલાકાત લો. પછી જ અરજી
ફોર્મ ભરો.
અરજી કેમ
કરવી:
- સાબર ડેરીની
જગ્યાઓમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે
- સાબરડેરીની આ જગ્યાઓમાં
અરજી કરવા માટે તમારે ઓફિસલ વેબસાઈટ www.sabardairy.in ની મુલાકાત લેવાની રહેશે. તમારી આ
વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીની જાહેરાતમાં આપવામાં
આવેલ
સરનામા ઉપર અરજી કરવાની રહેશે.
મહત્વની લિંક:
1.
www.sabardairy.in જાણકારી માટે આ
વેબસાઇટની મુલાકાત લો.
2. અમારી
www.jobsarakari.in
ની મુલાકાત લઇ શકો છો.
નોંધ
:

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો