ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની મેકેનીકલ સાઇડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે લેવામાં આવનાર O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનો અભ્યાસક્રામ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા સંભવિત તા.૨૧/૦૯/૨૦૨૫ના રોજ યોજાનાર છે જેના વિષય વસ્તુને લગતો અભ્યાસક્રમ તા. ૧૧/૦૮/૨૦૨૫ના રોજ નિગમની વેબસાઇડ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે જેને ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.
હેતુલક્ષી લેખિત પરીક્ષાનો અભ્યાસક્રામ નીચે મુજબ
છે :
O.M.R પદ્વતિથી સ્પર્ધાતમક લેખિત કસોટીનો ગુણભાર નીચે
મુજબ છે.
ગુણ: ૧૦૦ સમય: ૨:૦૦ ક્લાક
|
ક્રમ |
અભ્યાસક્રમના વિષય |
ગુણ |
|
૧ |
સામાન્ય જ્ઞાન/ ગુજરાતનો ઇતિહાસ/ ભૂગોળ/ ગુજરાતના
વર્તમાન બનાવો(ધોરણ- ૧૦ કક્ષાનું) |
૩૦ |
|
૨ |
ગુજરાતી વ્યાકરણ (ધોરણ- ૧૦ કક્ષાનું) |
૦૫ |
|
૩ |
અંગ્રેજી વ્યાકરણ (ધોરણ- ૧૦ કક્ષાનું) |
૦૫ |
|
૪ |
લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો |
૫૦ |
|
૫ |
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો
|
૧૦ |
|
કુલ |
૧૦૦ ગુણ |
|
લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો કુલ ગુણ: ૫૦
|
સામાન્ય જ્ઞાન મેકેનીકલ વિભાગનું (Basic
Knowledge) : |
૧. એન્જિનના પ્રકારો :
·
CI એન્જિન SI એન્જિન વિશેની પાયાની માહિતી.
૨. એન્જિનના ભાગો :
·
એન્જિનના ભાગો, તેની કાર્યપ્રણાલી અને સમારકામ વિશેની પાયાની માહિતી.
૩. ઓવરહોલિંગ :
ભાગો, એગ્રીગેટસ અને એન્જિનનું મેજર ઓવરહોલિંગ.
૪.
ટ્રાન્સમિશન અને અન્ય ભાગો :
ગિયર
બોક્સ, ક્લચ, ફિલ્ટર્સ, FI પંપ, રેડિએટર, કાર્બ્યુરેટર, ક્રાઉન પિનિયન વગેરેના કર્યો અને પ્રકારો
૫.
વ્હીલ્સ અને ટાયર :
વ્હીલના
પ્રકારો અને સાઇઝ અને તેના હોદ્દા,
વ્હીલના પ્રકારો
૬.
ટાયરના પ્રકારો અને લાક્ષણિક્તાઓ :
ટાયર, રેડિયલ
પ્લાય ટાયર, રેડિયલ પ્લાય ટાયરની
સાઇડ્વોલ, ટાયર પ્રેશર મોનિટર સિસ્ટમ (TPMS), રન-ફ્લેટ ટાયર, સ્પેસ-સેવર
ટાયર, ટાયરમાં વિકૃતિ, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર.
૭.
ટાયરની બનાવટ : ટાયરનું બંધારણ,
ટાયરના બંધારણના પ્રકારો, ટાયર
બનાવવા માટે વપરાતી સામગ્રી હિસ્ટેરિસિસ, ટાયરની સાઇઝ અને હોદ્દો, ટાયરની
માહિતી, ટાયરના ટ્રેડની ડિઝાઇન, તાપમાનને ટેક્શન માટેના ટાયર રેટિંગ્સ
ટાયરના ઘસારાની પેટર્ન અને તેની કારણો.
૮. માપન
સાધનો : સ્ટીલ રૂલ, કેલિપર, માઇક્રોમીટર જેવા સાદા માપન સાધનોનું વર્ણન અને ઉપયોગ.
૯.
વર્કશોપના સાધનો અને ફાસ્ટનર્સ: વાઇસ હથોડીના પ્રકારો, કોલ્ડ
ચિઝલ, ફાઇલ, સ્ક્રૂ ડ્રાઇવર હેક્સો વગેરેનું વર્ણન અને માર્કિગની પદ્વતિ.
સ્ટાન્ડર્ડ સ્ક્રુ થ્રેડ્સ, વિવિધ પ્રકારના લોકિંગ અને ફાસ્ટનિંગ ઉપકરણો, નટ, બોલ્ટ, રિવેટ, સ્ટ્ડ, રિવેટિંગ
ટેપ અને ડાઇના પ્રકારો, સિમ્પલ ફિટિંગ, ગ્રાઇન્ડિંગ, સ્પેનર્સ, પ્લાયર્સ, સ્ક્રૂ ડ્રાઇવર વગેરેનું વર્ણન.
૧૦.
ધાતું જોડાણ પ્રક્રીયા: વેલ્ડીંગ,
સોલ્ડરિંગ, બ્રેઝિંગ જેવી પ્રક્રિયાઓ વિશે
સંક્ષિપ્ત માહિતી.
૧૧.
મશીનિંગ પ્રક્રિયા: ટર્નિંગ, મિલિંગ,ડ્રિલિંગ જેવી વિવિધ પ્રક્રિયાઓ વિશે સંક્ષિપ્ત માહિતી.
|
વિભાગ
૨: વર્ક શોપ ગણિત / વિજ્ઞાન (Workshop Maths/Science) |
૧.
ગુણોત્તર અને પ્રમાણ : સંબંધિત સાદી ગણતરીઓ.
૨. એકમ
પદ્વતિ: FPS,CGS,MKS/SI જેવી એકમ પદ્વતિઓ,
લંબાઇ, ડ્ળ અને સમય્ના એકમો અને તેમનું
રૂપાંતરણ.
૩.
મૂળભૂત વીજળી: પરિચય વીજળીનો ઉપ્યોગ અને ઉત્પાદન, કરંટના પ્રકાર(AC/DC) અને તેમની સરખામણી,
વોલ્ટજ, અવરોધ અને તેમના એકમો. સુવાહક (Conductor), અવાહક (Insulator), જોડાણના પ્રકાર(શ્રેણી અને સમાંતર), ઇલેકટ્રીક પાવર, હોર્સ
પાવર ઉર્જા અને વિધૃત ઉર્જાનો એકમ
૪. ઝડપ
અને વેગ: સ્થિર અને ગતી આવસ્થા,
ઝડપ, વેગ, તેમની વચ્ચેનો તફાવત, પ્રવેગ, પ્રતિવેગ, ગતિના
સમીકરણો અને સંબંધિત સાદા દાખલા.
|
વિભાગ
૩: એન્જિનિયરિંગ ડ્રોંઇગ (Engineering Drawing) |
૧.
પરિચય: એંજિનિયરિંગ ડ્રોઇંગનો પરિચય અને તેનું મહત્વ.
૨.
ડ્રોઇંગના સાધનો: ડ્રોઇંગ બોર્ડ,
ટી-સ્કેવર, ડ્રાફ્ટર, સેટ
સ્કવેર, કોણમાપક, ડ્રોઇંગ ઇન્સ્ટુમેન્ટ બોક્સ (પરિકર, ડિવાઇડર,સ્કેલ, ડાયગોનલ સ્કેલ) વિવિધ ગ્રેડની પેન્સિલ
ડ્રોઇંગ પિ/ક્લિપ્સના ધોરાણો અને ઉપયોગો.
૩.
રેખાઓ(Lines): BIS SP:
46-2003 મુજબ રેખાની વ્યાખ્યા, પ્રકારો
અને ડ્રોઇંગમાં ઉપયોગો (જેમ કે) હિડા સેન્ટર, કન્સ્ટ્રક્શન, એક્સ્ટેનન્શન, ડાયમેન્શન,સેક્શન
લાઇન્).
મહત્વની નોંધ :
ઉમેદવારોએ ઓફિસલ માહિતી ડાઉનલોડ કરી જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહિતી મૂળ માહિતીને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહે છે. તો ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે મૂળ માહિતીનો અભ્યાસ જરૂરથી કરે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો