ભરતી પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ મંડલળની વેબસાઇડ https://ojas.gujarat.gov.in અને https:// gsssb.gujarat.gov.in મૂકવામાં
આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
Vacancy Details-સિનિયર સબ-એડિટર,અને માહિતી મદદનીશ,વર્ગ-૩ની Posts:
|
નું નામ |
કક્ષાવાર જગ્યાઓ |
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ |
કુલ જગ્યાઓ પૈકી અના |
||||||||||
|
કુલ જગ્યાઓ |
બિન અના(સા) |
આર્થિ રીતે નબ.વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
બિન અના(સા.) |
આર્થિ રીતે નબળા વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
શારી. અ(દિ.) |
માજી સૈનિક |
|
|
સિ. સબ.-એડિટર |
૦૭ |
૦૪ |
૦૧ |
૦૦ |
૦૧ |
૦૧ |
૦૧ |
૦૦ |
૦૦ |
૦૦ |
૦૦ |
૦૧ |
૦૦ |
|
માહિ.મ. |
૪૧ |
૧૬ |
૦૪ |
૦૩ |
૦૪ |
૧૪ |
૦૫ |
૦૧ |
૦૧ |
૦૧ |
૦૪ |
૦૨ |
૦૪ |
|
કુલ જગ્યાઓ |
૪૮ |
૨૦ |
૦૫ |
૦૩ |
૦૫ |
૧૫ |
૦૬ |
૦૧ |
૦૧ |
૦૧ |
૦૪ |
૦૩ |
૦૪ |
Eligibility Criteria–સિનિયર સબ-એડિટર,અને માહિતી
મદદનીશ,વર્ગ-૩ની
ભરતી:
૧. ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા
તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી
ગ્રાન્ટસ કમિશન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ
યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઇપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી
પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન/ માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વ /વિકાસ સંચાર/
સંદેશાવ્યવહાર અભ્યાસ/ પત્રકારત્વ / માસ કમ્યુનિકેશનમાં બે વર્ષની અનુ-સ્નાતકની
ડિગ્રી.
૨. ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા
તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી
ગ્રાન્ટસ કમિશન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ
યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઇપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી
પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન/ માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વ /વિકાસ સંચાર/
સંદેશાવ્યવહાર અભ્યાસ/ પત્રકારત્વ / માસ કમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી.અથવા સરકાર દ્રારા માન્યતા
પ્રાપ્ત સમકક્ષ લાયકાત .
૩. ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા
તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી
ગ્રાન્ટસ કમિશન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ
યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઇપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી
પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન/ માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વ /વિકાસ સંચાર/
સંદેશાવ્યવહાર અભ્યાસ/ પત્રકારત્વ / માસ કમ્યુનિકેશનમાં અનુ-સ્નાતક ડિપ્લોમાં અથવા
સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત.
૪. ગુજરાત
સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં સૂચવ્યા મુજબ ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૫.
ગુજરતી અને હિંદી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Nationality: સિનિયર સબ-એડિટર,
અને માહિતી મદદનીશ,વર્ગ-૩ની GSSSB 2025 :
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા
હોવા જોઇએ.
Age Limit– સિનિયર
સબ-એડિટર, અને માહિતી મદદનીશ,Recruitment 2025 :
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૭ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા
મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ
ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
Salary – GSSSB સિનિયર સબ-એડિટર,
અને માહિતી મદદનીશ,વર્ગ-૩નો Pay Scale :
નાણાં વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬, તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-ર)/ઝ.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)/ઝ.૧ મુજબ
|
જાહેરાત ક્રમાક |
વિભાગ/ખાતાના વડાની કચેરીનું નામ |
સંવર્ગનું નામ |
પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર પગાર |
નિયમિત નિમણૂક બદ મળવાપાત્ર પગાર ધોરણ |
|
૩૨૬/૨૦૨૫૨૬ |
માહિતી અને પ્રસારણ વિભાગ |
સિનિયર સબ-એડિટર, વર્ગ-૩ |
૪૯૬૦૦/- |
પે મેટ્રીક લેવલ-૭ ૪૯,૬૦૦ થી ૧,૨૦,૬૦૦ |
|
માહિતી મદદનીશ,વર્ગ-૩ |
૪૦૮૦૦/- |
પે મેટ્રીક લેવલ૫૨૯૨૦૦ થી ૯૨૩૦૦ |
Exam Pattern – સિનિયર સબ-એડિટર, અને માહિતી મદદનીશ,વર્ગ-૩ની 2025 :
માહિતી
અને પ્રસારણ વિભાગના તા.૨૭/૦૨/૨૦૨૦ ના જાહેરનામા ક્રમાંક : GT-2020-5-INF-102019-932-B થી તથા તા.૦૪/૧૨/૨૦૨૪ ના
સુધારા જાહેરનામ ક્રમાંક : GT-2024-13-MPT-10-2024-0285-B હતી
પ્રસિદ્વ કરવામાં આવેલ Senior Sub-Editor, Class-3 and Information
Assistant,Class-3, Combined Competitive Examination Rules,2020 માં
દર્શાવેલ નિયમો અને મંડળની કાર્યપદ્વતિ અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા
લેવામાં આવશે.
અહીયા બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે.
તબક્કો –
૧ પ્રાથમિક પરીક્ષા કુલ ૧૦૦ ગુણ (MCQ-CBRT પધ્ધતીથી)
તબક્કો - ૨ મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક પરીક્ષા)
મુખ્ય
પરીક્ષામાં નીચે મુજબના પ્રશ્નપત્રો રહેશે .
|
Paper No. |
Subjects |
Marks |
Duration |
|
1 |
Gujarati Language |
100 |
180 Minutes |
|
2 |
English Language |
100 |
180 Minutes |
|
3 |
Journalism |
200 |
180 Minutes |
|
|
|||
પરીક્ષાનો અભ્યાસક્રામ ઓફીસલ જાહેરાતમાંથી જોય
લેવો.
Application fees – સિનિયર
સબ-એડિટર, અને માહિતી મદદનીશ,વર્ગ-૩ :
સામાન્ય વહીવટ
વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૪ ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ, ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ
નીચે મુજબનું રહેશે.
|
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું
ધોરણ |
||
|
|
બિન અનામત વર્ગ |
અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે |
|
પ્રાથમિક પરીક્ષા |
રૂ. ૫૦૦/- |
રૂ. ૪૦૦/- |
|
આ પરીક્ષા જે ઉમેદવારો ૪૦ ટકા માર્કસ
સાથે પાસ કરશે તેને પરીક્ષા ફી પરત કરવામાં આવશે |
||
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં
આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
How to Apply – GSSSB સિનિયર
સબ-એડિટર, અને માહિતી મદદનીશ,વર્ગ-૩ 2025 :
આ
જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે
ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર તા.૨૮/૦૭/૨૦૨૫(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૫(સમય
રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક
ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ
પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨. ત્યાર
બાદ “On line Application”માં Apply
પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
૩. સિનિયર
સબ-એડિટર, અને માહિતી મદદનીશ,વર્ગ-૩ સંવર્ગમાં ઉમેદવારી કરવા માટે તેના નામ પર Click કરી Apply પર
Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply nowના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click
કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply now” પર Click કરવાથી નવી
વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application
Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે.
૫. “Personal Details” ભરાયા બાદ “Educational
Details” ભરવાની રહેશે.
૬.
ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ
રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save” પર ક્લિક કરવાથી “Application Number”
generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રખવો.
૮.
ઉમેદવારે માગ્યા મુજબની સાઇજમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની
રહેશે.
૯. હવે “Confirm Application” પર ક્લિક કરો અને “Application Number” તથા Birth
Date type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm
Application” દેખાશે. જો
ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી લેવો.
ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે
સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રક્ની Printની
નકલ કાઢી લેવાની રહેશે.
Important Dates – GSSSB સિનિયર
સબ-એડિટર,અને માહિતી મદદનીશ,વર્ગ-૩ 2025 :
|
જગ્યાનું નામ |
GSSSB સિનિયર સબ-એડિટર,
અને માહિતી મદદનીશ,વર્ગ-૩ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
૨૮/0૭/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૧૧/0૮/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૧૪/0૮/૨૦૨૫ |
|
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે |
Important Links–GSSSB સિનિયર
સબ-એડિટર,અને માહિતી મદદનીશ,વર્ગ-૩ની Bharti :
|
મહત્વની લિંક |
Link |
|
જાહેરાત માટે |
|
|
ઓન લાઇન અરજી કરવા માટે |
|
|
Gsssb ઓફિસલ વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં
આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ
બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી
બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા
પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો