શુક્રવાર, 8 ઑગસ્ટ, 2025

આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર ભરતી ૨૦૨૫

 


        ભારત સરકારશ્રીની કેન્દ્ર પૂરસ્કૃ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત ગુજરાત આઇ.સી.ડી.એસ. શાખાને, ૨૦૨૫-૨૬ માટે સંકલિત બાળવિકાસ સેવાઓ યોજના હેઠળ ૯૦૦૦ હજારથી વધુ આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. જે આંગણવાડી માટે અરજી કરવા માંગતા હોય ત્યાના સ્થાનિક રહેવાસી હોવા જોઇએ.તેમજ માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત અને ઉંમરના ધારધોરણ પૂર્ણ કરતા હોવા જોઇએ.

    `    આ ભરતીની પસંદગીયાદી પારદર્શક બનાવવા માટે જિલ્લા મુજબ જાહેરાત પાડવામાં આવી છે.જેથી જિલ્લા પ્રમાણે મેરીટ યાદી પ્રકાશિત કરી શકાય.

    `આ જાહેરાતમાં અરજી કરવા માંગતી સ્થાનિક મહિલાઓએ ઓફિસલ વેબસાઇડ https://e-hrms.gujarat.gov.in  પર જઇને તા.૦૮/૦૮/૨૦૨૫ થી ૩૦/૦૮/૨૦૨૫ સુધીમાં પોતના જિલ્લામાં અરજી કરવાની રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી માટે અમારી વેબસાઇડ www.jobsarakari.in ની મુલાકાત લો. આ જાહેરાત ની માહિતી નીચે મુજબ છે.

 જિલ્લા મુજબ જગ્યાઓ-આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર 2025:

જિલ્લાઓના નામ

આંગણવાડી કાર્યકર/ મીની આંગણવાડી કાર્યકર

આંગણવાડી તેડાગર

સુરત સિટી

૫૨

૯૨

અહમદાવાદ સિટી

૨૧૭

૩૫૧

વડોદરા

૯૭

૧૪૪

ગીર સોમનાથ

૮૬

૯૧

ડાંગ

૩૨

૨૭

પોરબંદર

૪૪

૬૫

તાપી

૮૯

૮૯

આણંદ

૧૭૯

૨૧૫

ભાવનગર

૧૩૫

૧૯૬

જુનાગડ

૯૦

૧૨૪

મહિસાગર

૬૩

૮૧

ગાંધીનગર સિટી

૧૧

૨૨

વલસાડ

૧૫૯

૧૫૮

નવસારી

૧૨૫

૧૧૭

સુરત

૧૩૪

૧૨૭

મોરબી

૧૦૧

૧૮૨

જૂનાગડ સિટી

૨૯

૨૬

ખેડા

૧૩૬

૧૬૦

ગાંધીનગર

૭૩

૮૨

દેવ ભૂમિદ્વારકા

૭૪

૧૩૫

અમરેલી

૧૪૯

૧૮૫

અમદાવાદ

૧૪૮

૧૭૨

કચ્છ

૨૪૫

૩૭૪

ભાવનગર સિટી

૩૭

૪૬

નર્મદા

૮૧

૭૩

મહેસાણા

૧૮૬

૨૦૭

બનાસકાઠા

૧૬૮

૩૭૯

વડોદરા સિટી

૪૦

૬૪

પંચમહાલ

૯૨

૧૦૬

દાહોદ

૧૫૭

૧૭૯

બોટદ

૫૪

૬૪

સાબરકાઠા

૧૩૭

૧૪૨

પાટણ

૧૩૦

૧૬૬

સુરેંદ્રાનગર

૧૨૬

૧૭૨

અરવલ્લી

૮૩

૧૧૧

જામનગર સિટી

૪૪

૪૧

રાજકોટ

૧૧૪

૧૯૧

ભરૂચ

૮૧

૧૨૦

છોટા ઉદેપુર

૮૦

૧૧૨

જામનગર

૮૪

૧૪૧

રાજકોટ  સિટી

૩૬

૪૮

કુલ

૪૩૦૫

૫૫૯૦

Eligibility Criteria – આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર:

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર

12 th  પાસ (HSC)

મીની આંગણવાડી કાર્યકર

12 th  પાસ (HSC)

આંગણવાડી તેડાગર

10th   પાસ (SSC)

Age Limit – આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર Recruitment:

જગ્યાનું નામ

ઉંમર વર્ષ (૩૦/૦૮/૨૦૨૫ના રોજ)

આંગણવાડી કાર્યકર

૧૮ થી ૩૩ વર્ષ

મીની આંગણવાડી કાર્યકર

૧૮ થી ૩૩ વર્ષ

આંગણવાડી તેડાગર

૧૮ થી ૪૩ વર્ષ

Salary આંગણવાડી કાર્યકરઅને આંગણવાડી તેડાગર:

જગ્યાનું નામ

માનદ વેતન (રૂ.)

આંગણવાડી કાર્યકર

૧૦૦૦૦/-

મીની આંગણવાડી કાર્યકર

૧૦૦૦૦/-

આંગણવાડી તેડાગર

૫૫૦૦/-

 Exam Pattern – આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર:

આ ભરતીમાં કોઇ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહી. જેતે જિલ્લામાં ઓન લાઇન આવેલ અરજીઓ ની શૈક્ષણિક લાયકાતની ટકાવારી મુજબ મેરીટ બનાવવામાં આવશે.

Application fees – આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર:

કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં

How to Apply – આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર:

આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://e-hrms.gujarat.gov.in વેબસાઇડ પર તા.૦૮/૦૮/૨૦૨૫ થી તા.૩૦/૦૮/૨૦૨૫(સમય રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે. 

૧. સૌ પ્રથમ https://e-hrms.gujarat.gov.inવેબસાઇટ પર જવું.

૨. ત્યાર બાદ  માહિતીને ધ્યાનથી વાંચવી.  

૩.  પોતનો જિલ્લો પસંદ કરવો અને રજીસ્ટર થવનું

૪.  કઇ જગ્યા માટે અરજી કરવી છે તેને પસંદ કરવું.

૫. ઓંનલાઇન અરજી પત્રકમાં મગ્યા મુજબ માહિતી અંગ્રેજી ભરવી.

૬.  સ્કેન કરેલા પોતના પ્રમાણપત્રોને માગ્યા મુજબ અપલોડ કરવા. (જેવા કે રહેઠાણનો દાખલો/શૈક્ષણિક લાયકાત/પાસપોર્ટ ફોટો અને સહી)

૭. ૩૦/૦૮/૨૦૨૫ સુધીમાં અરજીપત્રક સબમિટ કરવું અને પોતના અરજીપત્રક ની કનફોર્મ કરીને પ્રિન્ટ કરી લેવી.

 Important Dates – આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર:

જગ્યાનું નામ

આંગણવાડી કાર્યકર,અને આંગણવાડી તેડાગર

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

૦૮/0૮/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૩૦/0૮/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ

કોઇ પણ ફી ભરવાની રહેશે નહી

Important Links – આંગણવાડી કાર્યકર, અને આંગણવાડી તેડાગર:

મહત્વની લિંક

Link

જાહેરાત માટે

https://e-hrms.gujarat.gov.in

ઓન લાઇન અરજી કરવા માટે

https://e-hrms.gujarat.gov.in

વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ 

www.jobsarakari.in

 

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા   ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર , વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યા...