ભરતી પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ મંડલળની
વેબસાઇડ https://ojas.gujarat.gov.in અને https:// gsssb.gujarat.gov.in મૂકવામાં
આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
Vacancy Details - પ્લાનીંગ આસીસ્ટન્ટ Posts 2025 :
|
જગ્યા ઓ |
|
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ |
કુલ જગ્યાઓ પૈકી અનામત |
|||||||||
|
બિન અના |
આર્થિક રીતે નબ વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
બિન અના. |
આર્થિક રીતે નબળા વર્ગ |
અનુ. જાતિ |
અનુ. જન જાતિ |
સા. શૈ.પ. વર્ગ |
શારી. અ. (દિ.) |
મા. સૈ. |
|
|
૧૦૦ |
૪૦ |
૧૨ |
૦૬ |
૧૬ |
૨૬ |
૧૩ |
૦૩ |
૦૨ |
૦૫ |
૦૮ |
૦૦ |
૧૦ |
Eligibility Criteria – પ્લાનીંગ આસીસ્ટન્ટ GSSSB 2025 :
૧. ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા
તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી
ગ્રાન્ટસ કમિશન એક્ટ, ૧૯૫૬ની
કલમ ૩ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઇપણ અન્ય શૈક્ષણિક
સંસ્થામાં સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા
પ્લાનિંગમાં એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
૨. ગુજરાત
સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં સૂચવ્યા મુજબ ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૩.
ગુજરતી અને હિંદી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Nationality પ્લાનીંગ આસીસ્ટન્ટ GSSSB 2025 :
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)
નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ
મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit – GSSSB Class – 3 પ્લાનીંગ
આસીસ્ટન્ટ Recruitment :
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર
રહેશે.
Salary – GSSSB પ્લાનીંગ આસીસ્ટન્ટ Pay Scale :
નાણાં વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬,
તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-ર)/ઝ.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૪)/ઝ.૧ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૪૯,૬૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.
સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૧૦/૨૦૧૫ના
ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૧/૨૦૧૫/ ૩૧૨૯૧૧/ગ.૧ અને નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવમાં દશાાવેલી
બોલીઓ અને શરતોને આધીન, નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની
સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.૪૪,૯૦૦/- થી રૂ.૧,૪૨,૪૦૦/- (લેવલ-૫) ના પગારધોરણમાં
નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં, આ બાબત નામદાર સુપ્રીમ કોટામાં દાખલ થયેલા
SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.
Exam Pattern – પ્લાનીંગ આસીસ્ટન્ટ 2025 :
સામાન્ય
વહિવટી વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક: ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી
ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્વતી અનુસાર પરીક્ષા એક તબક્કામાં
હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR(Computer
Based Respose Test / Optical Mark Recognisation) પદ્વતિની સ્પર્ધાત્મક પરીક્ષા
લેવામાં આવશે.આ પરીક્ષા Part-A અને Part-B
એમ બે ભાગમાં લેવામાં આવશે. (નોંધ : અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત
કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.) Part-A
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
તાર્કિક કસોટી તથા Data Interpretation |
૩૦ |
|
૨ |
ગાણિતિક કસોટીઓ |
૩૦ |
|
|
કુલ ગુણ |
૬૦ |
Part-B
|
ક્રમ |
વિષય |
ગુણ |
|
૧ |
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરતી અને
અંગ્રેજી કોમ્પ્રિહેંશન |
૩૦ |
|
૨ |
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો
|
૧૨૦ |
|
|
કુલ ગુણ |
૧૫૦ |
નોંધ :
અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લયકાત મુજબ રહેશે.
·
Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-Bમાં કુલ ૧૫૦ પ્રશ્નો
એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે.
·
Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક
(૧૮૦મિનિટ) નો સમય મળવાપાત્ર થશે
·
MCQ (Multiple
Choice Question) પદ્વતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને
ફાળવેલ માર્કના ૧/૪ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે
નેગેટીવ માર્કીંગ પદ્વતિ અપનાવવામં આવશે.
·
પરીક્ષા
પૂર્ણ થયેથી મંડળ દ્વારા પ્રોવિઝ્નલ આન્સર કી પ્રસિદ્વ કરવામા આવશે. પ્રોવિઝનલ
આન્સર કી સંબંધે ઉમેદવાર દ્વારા મળેલ વાંધાસૂચનો ધ્યાને લઇ ફાઇનલ આન્સર કી
પ્રસિદ્વ કારવામાં આવશે.
·
ફાઇનલ
આન્સર કી માં કોઇ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી
ગુણ્ભારમાઅં પ્રો- રેટા મુજબ ગણતરી કરવામાં આવશે.
·
ઉમેદવાર
પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો – રેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ
ગુણ આપવામાં આવશે, ખોટા
જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો- રેટા મુજબજે ગુણભાર આપવામાં આવેલ હોય તેન
૧/૪ માર્ક ઉમેદવરે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે.
Application fees – પ્લાનીંગ આસીસ્ટન્ટ Officer :
સામાન્ય વહીવટ
વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૪ ના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ, ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ
નીચે મુજબનું રહેશે.
|
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ
માટે પરીક્ષા ફી નું ધોરણ |
||
|
|
બિન અનામત વર્ગ |
અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે |
|
પ્રાથમિક પરીક્ષા |
રૂ. ૫૦૦/- |
રૂ. ૪૦૦/- |
|
આ પરીક્ષા જે
ઉમેદવારો ૪૦ ટકા માર્કસ સાથે પાસ કરશે તેને પરીક્ષા ફી પરત કરવામાં આવશે |
||
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં
આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
How to Apply – GSSSB પ્લાનીંગ આસીસ્ટન્ટ 2025 :
આ
જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે
ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર તા.૨૮/૦૭/૨૦૨૫(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૫(સમય
રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક
ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ
પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨. ત્યાર
બાદ “On line Application”માં Apply
પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
૩. પ્લાનીંગ
આસીસ્ટન્ટ વર્ગ - ૩ સંવર્ગમાં
ઉમેદવારી કરવા માટે તેના નામ પર Click કરી Apply પર
Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply nowના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click
કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply now” પર Click કરવાથી નવી
વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application
Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે.
૫. “Personal Details” ભરાયા બાદ “Educational
Details” ભરવાની રહેશે.
૬.
ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ
રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save” પર ક્લિક કરવાથી “Application Number”
generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રખવો.
૮.
ઉમેદવારે માગ્યા મુજબની સાઇજમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની
રહેશે.
૯. હવે “Confirm Application” પર ક્લિક કરો અને “Application Number” તથા Birth
Date type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm
Application” દેખાશે. જો
ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી લેવો.
ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે
સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રક્ની Printની
નકલ કાઢી લેવાની રહેશે.
Important Dates – GSSSB પ્લાનીંગ આસીસ્ટન્ટ 2025 :
|
જગ્યાનું
નામ |
GSSSB પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ - ૩ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની
તારીખ |
૨૮/0૭/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૧૧/0૮/૨૦૨૫ |
|
ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૧૪/0૮/૨૦૨૫ |
|
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે |
Important Links – GSSSB પ્લાનીંગ આસીસ્ટન્ટ Bharti :
|
મહત્વની લિંક |
Link |
|
જાહેરાત માટે |
|
|
ઓન લાઇન અરજી કરવા
માટે |
|
|
Gsssb ઓફિસલ વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની
નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે
તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ
બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી
બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા
પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો