બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

Operation Theater Operator Bharati 2025

 


ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરતી 2025 – કુલ 44 જગ્યાઓ માટે અરજી શરૂ

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ-3 માં કુલ 44 જગ્યાઓ ભરવા માટે GSSSB ગાંધીનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ ભરતી માટેની અરજી OJAS વેબસાઇટ મારફતે કરી શકાશે.

Ø મહત્વની તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 06/09/2025 (બપોરે 14:00 કલાકે)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/09/2025 (રાત્રે 23:59 સુધી)

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 23/09/2025 (રાત્રે 23:59 સુધી)

Ø જગ્યાની વિગત

ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ-3

કુલ જગ્યાઓ: 44

Ø અરજી ફી

જનરલ કેટેગરી: ₹500/-

અનામત કેટેગરી: ₹400/-

પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારને ફી પરત કરવામાં આવશે.

Ø શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે નીચેમાંથી કોઈ એક લાયકાત ધરાવવી જરૂરી છે:

થિયેટર ટેકનિક / ઓપરેશન થિયેટર ટેકનિશિયન માં ડિપ્લોમા

ઓપરેશન થિયેટર ટેકનોલોજી / ટેનિશિયન માં ઓછામાં ઓછો 1 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ

ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેક્નોલોજી માં B.Sc. Medical Technology

 સાથે સાથે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન તથા કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.

Ø વય મર્યાદા

ઓછામાં ઓછી વય: 18 વર્ષ

વધુમાં વધુ વય: 35 વર્ષ

અનામત ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.

વય મર્યાદા માટેનો આધાર: 20/09/2025 ની તારીખ.

Ø પગાર ધોરણ

પ્રથમ 5 વર્ષ: ₹26,000/- ફિક્સ પગાર

ત્યારબાદ નિયમિત નિમણુંક સાથે: ₹19,900 થી ₹63,200 સુધીનો પગાર ધોરણ

Ø પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા MCQ આધારિત રહેશે, જેમાં બે ભાગ હશે:

Part A: 60 પ્રશ્નો

Part B: 150 પ્રશ્નો

 કુલ: 210 પ્રશ્નો માટે 3 કલાક

 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ રહેશે.

અભ્યાસક્રમ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.

Ø અરજી કેવી રીતે કરવી?

1. OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) પર જાઓ

2. જરૂરી માહિતી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો

3. ઓનલાઈન ફી ભરવાની પ્રક્રિયા પૂરી કરો

Ø મહત્વપૂર્ણ લિંક

 OJAS વેબસાઇટ

 GSSSB ઓફિશિયલ સાઇટ

 નવી ભરતીની માહિતી માટે મુલાકાત લો: www.jobsarakari.in

ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ ભરતી 2025 આરોગ્ય ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ઉત્તમ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સમયસર ઓનલાઈન અરજી કરી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા   ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર , વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યા...