આ માટે ઉમેદવારોએ www.gsecl.in વેબસાઇડ
પર તા.૦૪/૦૭/૨૦૨૫ થી તા.૨૪/૦૭/૨૦૨૫ (સમય સાંજ ૦૬:૦૦ કલાક સુધી) દરમિયાન
ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીપત્રક પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ ૨૪/૦૭/૨૦૨૫
રહેશે.
ભરતી પ્રક્રીયા
સબંધેની તમામ સૂચનાઓ GSECL વેબસાઇડ www.gsecl.in મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.
પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની કુલ જગ્યાની માહિતી :
જગ્યાનું નામ |
કુલ જગ્યાની |
|
|
|
|
|
P w D |
|||||
|
|
|
|
|
|
|
|
|
|
22 |
||
VS (Plant Attendant Gr.-1)Electrical |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
VS (Plant Attendant Gr.-1)Mechanical |
37 |
|||||||||||
કુલ
જગ્યાઓ |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Eligibility Criteria – પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની 2025:
જગ્યાનું
નામ |
શૈક્ષણિક લાયકાત |
VS
(Plant Attendant Gr.-1) Electrical |
Full time/Regular Diploma
in Electrical Engineering from recognized University with Minimum Average 55%
of 5th & 6th semester without ATKT |
VS
(Plant Attendant Gr.-1) Mechanical |
Full
time/Regular Diploma in Mechanical Engineering from recognized University
with Minimum Average 55% of 5th & 6th semester
without ATKT |
૧. UGC/AICTE દ્વારા
માન્ય યુનિવર્સિટી/સંસ્થા/કોલેજમાંથી ડિપ્લોમાં લાયકાત જરૂરી છે. UGC/AICTE
દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/કોલેજમાંથી ડિગ્રી ધરાવે છે. અને
જેઓ DEE/DME હોય તો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. પરંતુ Plant Attendant Gr.-1ના પદ પર નિમણૂક પછી તેઓ
ડિગ્રી ધારક હોવાના કારણે જુનિયર એન્જિનિયરના પદ માટે દાવેદારી કરી શકશે નહી.
૨.
ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં સૂચવ્યા મુજબ ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત
જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૩.
ગુજરતી અને હિંદી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Nationality પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની 2025:
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)
નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ
મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની Recruitment:
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ
મળવાપાત્ર રહેશે.
Salary –
પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની Pay Scale:
પસંદ
કરાયેલ ઉમેદવારોને શરૂઆતમાં વિધુત સહાયક (પ્લાન્ટ એટેંડ્ન્ટ
ગ્રેડ-1(ઇલેક્ટ્રી/મિકેનિકલ)તરીકે ત્રણ વર્ષના ફિક્સ પગાર નિમણૂક આપવામાં આવશે જે
નીચે મુજબ છે.
1.
પ્રથમ વર્ષ – રૂ. ૨૨૭૫૦/-
2.
બિજા વર્ષ – રૂ. ૨૪૭૦૦/-
3.
ત્રીજા વર્ષ – રૂ. ૨૬૬૫૦/-
વિધુત
સહાયક (પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)તરીકે
ત્રણ વર્ષ સંતોષકારક પૂર્ણ થયેથી તેમને નિયમિત પ્લાન્ટ એટેંડન્ટ ગ્રેડ-1 તરીકે
નિયુક્ત કરવામાં આવશે. નિયમિત નિમણૂક થયેથી ઉમેદવારને રૂ./-૨૬૦૦૦-૫૬૬૦૦ના પગાર
ધોરણે કાયમી નિમણૂક કરવામાં આવશે.
Exam Pattern – પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની 2025:
પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1
(ઇલેક્ટ્રી/મિકેનિકલ) ઉમેદવારોની પસંદગી કરવા માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં
આવશે. આ પરીક્ષા કમ્પ્યુટર આધારીત પરીક્ષા(CBT) હશે.
આ પરીક્ષા ૧૦૦ ગુણની
લેવામાં આવશે. આ પરીક્ષામાં
બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ બિજા તબક્કાની પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછા ૫૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે. જ્યારે અનામત
કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ કે તેથી વધુ ગુણ મેળવવાના રહેશે.
તબક્કો – 1: પ્રાથમિક પરીક્ષા (OMR અથવા CBRT
પધ્ધતિથી) અભ્યાસ્ક્રમ :
Syllabus |
Marks |
|
1 |
Reasoning |
15 Marks |
2 |
Quantitative aptitude |
15 Marks |
3 |
English Language |
20 Marks |
4 |
Gujarati Language |
20 Marks |
5 |
General Knowledge |
10 Marks |
6 |
Computer Knowledge |
20 Marks |
|
Total |
100 Marks |
તબક્કો –
2 મુખ્ય પરીક્ષા નો
અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
Syllabus |
Marks |
|
૧ |
Mechanical Stream ને લગતા સવાલો હશે |
100Marks |
૨ |
Electrical Stream |
100Marks |
Application fees –પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની :
ક્રમ |
વિગત |
અરજી ફીની રકમ (રૂ.) |
૧ |
બિન અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૫૦૦/- +GST |
૨ |
અનામત વર્ગના
પુરુષ / મહિલા ઉમેદાવારો માટે |
રૂ.૨૫૦/- +GST |
ઓનલાઇન
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૨૪/૦૭/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી
સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી
સ્વીકારવામાં આવશે નહીં, જેની
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એકવાર ચૂકવવામાં આવેલ અરજી ફી પરત કરવામાં
આવશે નહી. અથવા કોઇપણ પછીની ભરતી પ્રક્રીયામાં એડજસ્ટ કરી આપવામાં આવશે નહીં.
How to Apply – પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની 2025 :
આ
જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે.
1.
ઉમેદવારોએ
અરજી કરવાની છેલ્લી તરીકે ડિપ્લોમાં પાસ/પૂર્ણ કર્યુ હોય એટલે કે માગ્યા મુજબની લાયકાત ધરાવતા હોય તો
જ અરજી કરી શકે છે.
2.
આ માટે
ઉમેદવારોએ www.gsecl.in વેબસાઇડ પરથી
ઓનલાઇન અરજી તા.૦૪/૦૭/૨૦૨૫થી
તા.૨૪/૦૭/૨૦૨૫(૦૬:૦૦કલાક સુધી) કરવાની રહેશે.
3.
ઉમેદવારોએ
ઓનલાઇન અરજી ફોર્મ ભરીને ઓનલાઇન નોંધણી કરાવીને અરજી નંબર જનરેટ કરવાનો રહેશે અને સ્ટેપ
બાય સ્ટેપ આપવામાં આવેલ સૂચનાનું પાલન કરવાનું રહેશે.
4.
ઓનલાઇન અરજી માટેની લિંક તા.૦૪/૦૭/૨૦૨૫થી
ખુલશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૪/૦૭/૨૦૨૫(૦૬:૦૦કલાક) સુધીમાં “ઓનલાઇન”
અરજી કરી શકે છે.
5.
ઉમેદવારોને
વિનંતી કરવામાં આવે છે કે જો તમે માગ્યા મુજની લાયકાત ધરાવતા હોય તો જ અરજી કરવી.
6.
જે ઉમેદવારો
અરજી પ્રક્રીયા પૂર્ણ કરી છે. તેમને જ વધુ
પ્રક્રીયા માટે ધ્યાનમાં લેવામાં આવશે.
Important Dates – પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની 2025 :
જગ્યાનું
નામ |
પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1 |
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૦૪/0૭/૨૦૨૫ |
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૨૪/0૭/૨૦૨૫ |
ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૨૪/૦૭/૨૦૨૫ |
સંભવિત ઓનલાઇન પરીક્ષા તારીખ |
ટૂંક
સમયમાં જાહેર થશે |
Important
Links પ્લાન્ટ એટેંડ્ન્ટ ગ્રેડ-1
(ઇલેક્ટ્રી/મિકેનિકલ)ની Bharti :
મહત્વની લિંક |
Link |
ઓનલાઇન અરજી કરવા
માટે વેબસાઇડ |
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક
ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો