ગુરુવાર, 17 જુલાઈ, 2025

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ૨૨૭ જૂનિયર ક્લાર્કની ભરતી

ગુજરાત રાજયમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે ૧. આણંદ કૃષિ યુનિવર્સિટી ૨.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ૩. નવસારી કૃષિ યુનિવર્સિટી અને ૪. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઓમાં બિન શૈક્ષણિક વહિવટી સંવર્ગ (વર્ગ-૩) જૂનીયર ક્લાર્કની ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગીયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in પરથી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ રાજ્યની ચાર પૈકી કોઇપણ એક કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in પર તા.૧૫/૦૭/૨૦૨૫ (સમય ૧૧-૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૫ (સમય ૨૩:૫૯ ક્લાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર  જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ  www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in વેબસાઇડ પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઇડ અચૂક જોતા રહેવું.

જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ કુલ જગ્યાની માહિતી :

જગ્યાનું નામ

કૃષિ યુનિવર્સિટીનું નામ

કુલ જગ્યાઓ

કક્ષાવાર જગ્યાઓ

કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ

કુલ જગ્યાઓ પૈકી અનામત

 

 

 

 

 

 

 

 

જૂનીયર ક્લાર્ક વર્ગ-૩

બિન અનામત

આર્થીક રીતે અનામત

સા.શૈ.પ. વર્ગ

અનુ.

જાતિ

અનુ.જન.જાતિ

બિન અનામત

આર્થીક રીતે અનામત

સા.શૈ.પ. વર્ગ

અનુ.

જાતિ

અનુ.જન.જાતિ

માજી સૈનિક

દિવ્યાંગજન

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

 ૭૩

 

૩૭

૦૬

૧૬

૦૩

૧૧

૧૨

૦૧

૦૫

૦૦

૦૩

૦૭

૦૩

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

 ૪૪

૧૭

૦૬

૧૦

૦૩

૦૮

૦૫

૦૧

૦૩

૦૦

૦૨

૦૪

૦૨

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

 ૩૨

૧૪

૦૩

૦૯

૦૩

૦૩

૦૪

૦૦

૦૨

૦૦

૦૦

૦૩

૦૧

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર

૭૮

૩૦

૦૮

૧૯

૦૭

૧૪

૦૯

૦૨

૦૬

૦૨

૦૪

૦૭

૦૪

Eligibility Criteria – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ 2025:

૧. ઉમેદવાર ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી  અથવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડિમ્ડ  યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત કોઇપણ સંસ્થામાંથી સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઇએ. અંથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ.

૨. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં સૂચવ્યા મુજબ ઉમેદવાર કમ્પ્યુટરનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

૩. ગુજરતી અને હિંદી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

Nationality - જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ 2025:

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.

 Age Limit જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ Recruitment:

અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

Salary – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ Pay Scale:

નાણાં વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬, તા.૨૯/૦૪/૨૦૧૦, તા.૦૬/૧૦/૨૦૧૧ તથા તા.૨૦/૧૦/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/.૧ તેમજ તા.૨૦/૧૦/૨૦૧૫ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-)/.૧ અને છેલ્લે તા.૧૮/૧૦/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-)/.૧ મુજબ પ્રથમ પાંચ વર્ષ  માટે પ્રતિમાસ રૂ.૨૬૦૦૦/- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.

સામાન્ય વહીવટ વિભાગના તા.૨૩/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૧/૨૦૧૫/ ૩૧૨૯૧૧/.૧ અને નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-)/.૧ તથા તા.૧૮/૦૧/૨૦૧૭ના ઠરાવમાં દશાાવેલી બોલીઓ અને શરતોને આધીન, નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.૧૯.૯૦૦/- થી રૂ.૬૩,૨૦૦/- (લેવલ-) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તેમ છતાં, આ બાબત નામદાર સુપ્રીમ કોટામાં દાખલ થયેલા SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.

 Exam Pattern – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ 2025:

કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ઓન લાઇન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોને રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના (૧) તા.૧૮/૧૫/૨૦૨૩ના જાહેર્નામા ક્રમાંક: GS/2023/15/0125/K  તેમજ (૨) તા. ૨૮/૧૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક: GS/2023/31/0125/K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

તબક્કો – ૧: પ્રાથમિક પરીક્ષા (OMR અથવા CBRT પધ્ધતિથી)

Syllabus

Marks

Reasoning

40 Marks

Quantitive aptitude

30 Marks

English

15 Marks

Gujarati

15 Marks

 

Total

100 Marks

તબક્કો – ૨ મુખ્ય પરીક્ષા : નો અભ્યાસક્રમ નીચે મુજબનો રહેશે.

Syllabus

Marks

Gujarati

20Marks

English

20Marks

Polity/Public Administration /RTI/CPS/PCA

30Marks

History, Geography, Culture Heritage

30Marks

Economics, Environment, Science & Tech.

30Marks

Current Affairs and Current Affairs with reasoning

30Marks

Reasoning

40Marks

 

Total

200Marks

Application fees – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩:

ક્રમ

વિગત

અરજી ફીની રકમ (રૂ.)

બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદાવારો માટે

રૂ.૧૦૦૦+બેંક ટ્રાન્ઝેકશન ચાર્જીશ 

અનામત વર્ગના પુરુષ / મહિલા ઉમેદાવારો માટે

રૂ.૨૫૦/-+બેંક ટ્રાન્ઝેકશન ચાર્જીશ

દિવ્યાંગજન ઉમેદાવારો માટે

રૂ.૨૫૦/-+બેંક ટ્રાન્ઝેકશન ચાર્જીશ

માજી સૈનિક ઉમેદાવારો માટે

શુન્ય

ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧/૦૮/૨૦૨૫ રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.

 નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

How to Apply – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ 2025 :

આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in વેબસાઇડ પરથી ઓનલાઇન અરજી તા.૧૫/૦૭/૨૦૨૫(બપોરના ૧૧:૦૦ કલાક) ?થી તા.૧૧/૦૮/૨૦૨૫(સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઉમેદવારોએ ઓંન લાઇન અરજી કરવા માટે User Manualનો અભ્યાસ કરવો જરૂરી છે.

Important Dates – જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ 2025 :

જગ્યાનું નામ

જૂનીયર ક્લાર્ક વર્ગ-૩

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

૧૫/0૭/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૧૧/0૮/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ

૧૧/૦૮/૨૦૨૫

સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

Important Links જૂનીયર ક્લાર્ક વર્ગ-૩ Bharti :

મહત્વની લિંક

Link

અરજી કરવા માટે વેબસાઇડ

https://apply.registernow.in/SAU/SAU2025

 

ઓન લાઇન અરજી કરવા માટે

 

www.aau.in

www.sdau.edu.in

www.jau.in

www.nau.in

વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ 

www.jobsarakari.in

 

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

 

 

 

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ૨૨૭ જૂનિયર ક્લાર્કની ભરતી

ગુજરાત રાજયમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે ૧. આણંદ કૃષિ યુનિવર્સિટી ૨.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ૩. નવસારી કૃષિ યુનિવર્સિટી અને ૪. સરદા...