રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ
મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગની જુદી જુદી સંવર્ગોની જગ્યાઓ
ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસલ
વેબસાઇડ www.rmc.gov.in પર જઇને
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ જાહેરાતની સંપૂર્ણ માહિતી
નીચે મુજબ આપવામાં આવેલી છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં કેટેગરી મુજબ જગ્યાઓની સંખ્યા :
|
અનુ નં. |
જગ્યાનું નામ |
જગ્યાની સંખ્યા |
કેટેગરી પ્રમાણે જગ્યા |
દિવ્યાંગ ઉમેદવારો |
માજી સૈનિક |
|||||||||
|
કક્ષાવાર જગ્યાઓ |
કક્ષાવાર જગ્યાઓ |
|||||||||||||
|
Gen |
Ews |
OBC |
SC |
ST |
Gen |
Ews |
OBC |
SC |
ST |
|||||
|
1 |
ડિવિઝનલ ઓફિસર |
04 |
03 |
00 |
01 |
00 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
00 |
|
2 |
સ્ટેશન ઓફિસર |
03 |
01 |
00 |
01 |
00 |
01 |
00 |
00 |
00 |
00 |
00 |
01 |
00 |
|
3 |
સબ ઓફિસર (ફાયર ) |
35 |
16 |
03 |
09 |
02 |
05 |
05 |
01 |
03 |
00 |
01 |
01 |
03 |
|
4 |
કુલ |
42 |
20 |
03 |
11 |
02 |
06 |
06 |
01 |
03 |
00 |
01 |
02 |
03 |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં શૈક્ષણિક લાયકાત :
|
જગ્યાનું નામ |
શૈક્ષણિક લાયકાત |
|
ડિવિઝનલ ઓફિસર |
1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત 2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પાસ
હોવા જોઇએ. 3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી. 4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી |
|
સ્ટેશન ઓફિસર |
1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત 2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા
જોઇએ. 3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી. 4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી |
|
સબ ઓફિસર (ફાયર ) |
1.માન્ય યુનિ. સ્નાતકની લાયકાત 2.નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ પાસ હોવા
જોઇએ. 3. હેવી મોટર વ્હિકલ લાયસન્સ હોવું જરૂરી. 4. જાહેરાતમાં માગ્યા મુજબનો અનુભવ જરુરી |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં પગારધોરણ અને વયમર્યાદા :
|
જગ્યાનું નામ |
પગાર ધોરણ |
વય મર્યાદા |
|
ડિવિઝ્નલ
ઓફિસર |
પાંચ વર્ષ માટે ફિક્સ 53700/- પાંચ વર્ષ
સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
|
સ્ટેશન ઓફિસર |
પાંચ વર્ષ માટે ફિક્સ 51000/- પાંચ વર્ષ
સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ રહેશે. |
|
સબ
ઓફિસર(ફાયર) |
પાંચ વર્ષ માટે ફિક્સ 49600/- પાંચ વર્ષ
સંતોષકારક સેવા બાદ સરકારના ધારાધોરણ મુજબ |
18 થી 35 વર્ષ રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ
મુજબ છૂટછાટ રહેશે. |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં અરજીપત્રક ફી :
|
કેટેગરી |
ફી ની રકમ રૂ. |
|
જનરલ |
500/- |
|
અન્ય અનામત
કેટેગરીના ઉમેદવારો માટે |
250/- |
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025માં મહત્વની તારીખો :
|
મહત્વની
તારીખો |
તારીખો |
|
અરજી ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ |
18/01/2025 |
|
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
01/02/2025 |
|
ઓન લાઇન ફી ભરવાની તારીખ |
01/02/2025 |
ઉપરોક્ત જગ્યાઓને અનુરૂપ લાયકાત ધરાવતા ઉમેદવારોએ
રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસલ વેબસાઇડ www.rmc.gov.in પર જઇને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા
પછી પોતની કેટેગરી પ્રમાણે અરજીપત્રક ફી ભરવાની રહેશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો